Monday, July 15, 2024
HomeGujaratમોરબી : મીનીવાડીયા પરિવારની સાત વર્ષની દીકરી મહેકે રમજાન માસનાં ચાર રોજા...

મોરબી : મીનીવાડીયા પરિવારની સાત વર્ષની દીકરી મહેકે રમજાન માસનાં ચાર રોજા સફળતાપૂર્વક પુર્ણ કર્યા

મોરબીમાં મીનીવાડીયા પરિવાર ની સાત વર્ષની લાડલી દીકરી મહેકએ પવિત્ર રમજાન માસનાં ચાર રોજા સફળતાપુર્વક પુર્ણ કર્યા છે. કાળઝાળ ગરમીમાં પવિત્ર રમજાન માસનાં ચાર રોજા રાખવા બદલ પિતા રફીકભાઈ અબ્દુલભાઈ મીનીવાડીયા (પત્રકાર) અને માતા રૂબીનાબેન રફીકભાઈ મીનીવાડીયા એ દુઆ આશીર્વાદ આપ્યા છે, માતા-પિતા સહીત પરિવારજનો દાદા અબ્દુલભાઈ, દાદી ખેરૂનબેન, બેન સાહીસતા, રુકૈયા, આતીફા, કાકા અનવરભાઈ, કાકી ફરીદાબેન, ફઈ યાસ્મીનબેન, કુલસમબેન, ભાઈ સાહેબ, અમન, મહમદ તેમજ મીનીવાડીયા પરિવારએ દુઆ આશીર્વાદ આપ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!