મોરબી તાલુકાના રંગપર, ખાખરાળા, બગથળા, ભરતનગર અને માળિયા તાલુકાના ખાખરેચી, વવાણીયા અને સરવડ પ્રાથમિક આરોગ્ય સેન્ટર ઉપરાંત જેતપર મચ્છુ અને માળિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિતના સેન્ટરની મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ભાજપ પ્રમુખ દુર્લભજીટ દેથરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, યુવા ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદડીયા, જીલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા સહિતના અગ્રણીઓએ મુલાકાત લીધી હતી અને રેપીડ ટેસ્ટ કીટ આપી હતી.