Saturday, November 23, 2024
HomeGujaratMorbiમોરબી માળીયાના ભાજપનાં ધારાસભ્ય તરીકે બ્રિજેશ મેરજાએ શપથ લીધા

મોરબી માળીયાના ભાજપનાં ધારાસભ્ય તરીકે બ્રિજેશ મેરજાએ શપથ લીધા

 

- Advertisement -
- Advertisement -

મોરબી માળીયા માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા હતા અને બાદમાં પેટા ચૂંટણી મા ભાજપ તરફથી જ ધારસભાના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી બાદમાં બ્રિજેશ મેરજા ૪૬૦૦ થી વધુની લીડથી વિજય બન્યા હતા આ જ રીતે રાજ્યની કુલ આઠ ધારાસભ્ય ની પેટા ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયો હતો જેમાં આજે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિત તમામ બેઠકના ધારાસભ્યો એ વિધિવત શપથ ગ્રહણ કર્યા હતા જેમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બંધારણની જોગવાઈઓ અનુસાર શપથ ગ્રહણ કરાવી ભાજપના ધારસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં આ સમયે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં, ગ્રહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!