Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : આગામી તા.૩૦નાં રોજ યોજાનાર અસાધારણ સભામાં પાલિકાનું બજેટ રજુ કરાશે

મોરબી : આગામી તા.૩૦નાં રોજ યોજાનાર અસાધારણ સભામાં પાલિકાનું બજેટ રજુ કરાશે

મોરબી નગરપાલિકાના પ્રમુખ કે.કે.પરમાર અને ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ તમામ સભ્યોને જણાવ્યું છે કે મોરબી નગરપાલિકાની અસાધારણ સભા તા. ૩૦ માર્ચ ને મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે પાલિકાના ટાઉન હોલમાં યોજાશે જે સભામાં એજન્ડામાં રીવાઈઝડ બજેટ વર્ષ ૨૦૨૦-૨૧ તેમજ વર્ષ ૨૦૨૧-૨૨નાં વર્ષનું બજેટ મંજુર કરવા તેમજ અધ્યક્ષસ્થાનેથી જે રજુ થાય તે રહેશે જેથી દરેક સભ્યોને હાજર રહેવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!