Friday, April 26, 2024
HomeGujaratમોરબી : ત્રાજપર ચોકડી પાસે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં એક ઝડપાયો,...

મોરબી : ત્રાજપર ચોકડી પાસે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં એક ઝડપાયો, એકની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૬નાં રોજ મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ત્રાજપર ચોકડી નજીક મારૂતી સુઝુકી કંપનીનાં માલવાહક વાહન નં. જીજે-૩૬-ટી-૯૩૭૮ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ વેડકાની બોટલ નંગ-૨૩ કિંમત રૂ.૬૯૦૦/- વેચાણ કરવાના ઈરાદે રાખેલ મળી આવતા પોલીસે દારુની બોટલો કબ્જે કરી આરોપી કૌશિકભાઈ જયંતીભાઈ કાસુન્દ્રા (રહે-લજાઈ અનુરાધા હોલ નજીક) વાળાને ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી વિજયભાઈ ઓમ મોબાઈલ વાળા હાજર નહિ મળી આવતા પોલીસે તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!