Saturday, April 20, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં ધૂટુ ગામેથી એકટીવામાં વિદેશી દારૂની નવ બોટલો ઝડપાઈ

મોરબી તાલુકાનાં ધૂટુ ગામેથી એકટીવામાં વિદેશી દારૂની નવ બોટલો ઝડપાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ધુટુ ગામ પાસે એકટીવા નં. જીજે-૧૩-એએન-૨૧૭૭ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૦૯ કિંમત રૂ.૨૯૭૦/- મળી આવતા પોલીસે દારૂ તથા એક્ટિવા મળી કુલ કિંમત રૂ.૨૨,૯૭૦/- મુદામાલ કબજે કરી આરોપી હઠીસિંહ પ્રભુભાઈ પઢીયાર(ઉ.વ.૩૦) ને અટક કરવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!