Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી : જુના મકનસર ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બીયરનાં જથ્થા સાથે એક પકડાયો

મોરબી : જુના મકનસર ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બીયરનાં જથ્થા સાથે એક પકડાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૯નાં રોજ મોરબી તાલુકા પોલીસે બાતમીનાં આધારે મોરબીના જુના મકનસર ગામે રહેતા જીતેન્દ્રભાઈ દલપતભાઈ મકવાણાનાં રહેણાંક મકાનમાં દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૪ કીમત રૂ.૪૩૫૦/- તથા કિંગફિશર સ્ટ્રોંગ પ્રિમિયર બિયર નંગ ૨૪ કિં.રૂ.૨૪૦૦/- મળી કુલ રૂ.૬,૭૫૦/- ના મુદામાલ સાથે આરોપી જીતેન્દ્રભાઈને ઝડપી પાડી તેની વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!