Friday, April 19, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં મકનસર ગામેથી વર્લીફિચરનો જુગાર રમતા એક પકડાયો

મોરબી તાલુકાનાં મકનસર ગામેથી વર્લીફિચરનો જુગાર રમતા એક પકડાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૯નાં રોજ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબી તાલુકાના મકનસર ગામે મંદિરના ચોકમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી જુગાર રમી રમાડતા બળવંતભાઈ સવજીભાઈ જંજવાડીયાને રોકડ રકમ રૂ.૨૬૧૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!