Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : લાતી પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી : લાતી પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના લાતીપ્લોટ શેરીનં.૬ ના નાકે ઈંગ્લીશ દારૂની બોટલ લઈને નીકળેલા આરોપી અસલમભાઇ મયુદીનભાઇ કટીયા (ઉ.વ.૨૮ રહે.મોરબી વીશીપરા મદીના સોસાયટી મેઇન રોડ) ને વિદેશી દારૂની શીલ બંધ બોટલ નંગ-૧ કિં.રૂ.૩૦૦/- સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!