Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : શનાળા ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી : શનાળા ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબીમાં શનાળા ખાતે મુરલીધર હોટલ નજીક સાગર ઉર્ફે ચોટી નવઘણભાઇ મુંધવાને ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂની ફાઇન દરબારી રેર વ્હીસ્કીની ફોર સેલ ઈન મહારાષ્ટ્ર ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલની કંપની શીલ પેક બોટલ નંગ ૧ (કિં.રૂ. ૩૦૦/-) સાથે ઝડપી પાડી તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂની બોટલ જપ્ત કરી આરોપી સાગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!