Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : નવલખી રોડ પરથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : નવલખી રોડ પરથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૭ના રોજ મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન નવલખી રોડ પર કુબેરનગરના ગેઇટ પાસેથી ફૈજલભાઇ રફીકભાઇ બ્લોચ (ઉ.વ.૨૫,રહે. ફૂલછાબ કોલોની, વિસીપરા, મોરબી) વાળાને ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કીની બોટલો નંગ ૦૩ (કિં.રૂ. ૯૦૦/-) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!