Sunday, October 13, 2024
HomeGujaratમોરબી : દરબારગઢ પાસે આવેલ જાની શેરીમાંથી બાઈકની ચોરી

મોરબી : દરબારગઢ પાસે આવેલ જાની શેરીમાંથી બાઈકની ચોરી

ચોરીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના દરબારગઢ પાસે આવેલ જાની શેરીમાં ગોપાલભાઇ ભરવાડના મકાનમાં રહેતા કેતનભાઇ શશીકાંતભાઇ શુક્લ (ઉ.વ.૫૨) એ ગત તા.૨૨ ના રોજ રાત્રે પોતાના ઘર પાસે પોતાનું રૂ.૫૦,૦૦૦/- ની કિંમતનું જીજે-૩૬-એએ-૨૮૪૩ નંબરનું મોટર સાયકલ પાર્ક કર્યું હતું. આ મોટર સાયકલની અજાણ્યા ઇસમ ચોરી કરી ગયો હતો. મોરબી એ ડીવીઝન પોલીસે ચોરીનાં આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!