Friday, March 29, 2024
HomeGujaratમોરબી : શનાળા રોડ પરથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : શનાળા રોડ પરથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

ગત તા. ૨૬નાં રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન શનાળા રોડ પર મહેશ હોટલ વાળી શેરીમાંથી આરોપી પુષ્પરાજસિંહ શક્તિસિંહ જાડેજાને ભારતીય બનાવટની વિદેશી દારૂ રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રીમીયમ વ્હિસ્કીની બોટલો નંગ ૦૨ તથા સિગ્નેચર રેર એઝેડ વ્હિસ્કીની બોટલ નંગ ૦૧ મળી કુલ બોટલો નંગ ૦૩ કિં.રૂ.૯૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી દારૂની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!