Friday, December 6, 2024
HomeGujaratમોરબી : પંચાસર રોડ પરથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : પંચાસર રોડ પરથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પંચાસર રોડ, ભારતપરા શેરી નં. ૩નાં નાકેથી આરોપી મુસ્તાક ઉર્ફે મુસો ઈકબાલભા સૈયદ (રહે. મોરબી પંચાસર રોડ ભારતપરા શેરી નં. ૩ મદ્રેસા સામે) વાળાને ભારતીય બનાવટની વિદેશી દારૂની મુનવલ્ક એપલ વોડકા ફોર સેલ ઈન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલ.ની કાચની કંપની શીલ બંધ બોટલ નંગ ૩(કિં.રૂ.૯૦૦/-) સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિ. કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!