Thursday, October 10, 2024
HomeGujaratમોરબી : વ્હીસ્કીની ૧૦ બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : વ્હીસ્કીની ૧૦ બોટલો સાથે એક ઝડપાયો

ગઈકાલે તા. ૨૬નાં રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન શક્તિ ચેમ્બર-૧ પાસે સર્વિસ રોડ ઉપરથી આરોપી નારણભાઈ ઉર્ફે લાલો પરસોતમભાઇ સીતાપરાને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની જુદી જુદી સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ એમએલની કંપની શીલપેક બોટલો નંગ ૧૦ કિં.રૂ.૧૫,૯૫૦/- સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!