Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર : કારમાં ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

વાંકાનેર : કારમાં ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

ગઈકાલે તા. ૨૬નાં રોજ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ચંદ્રપુર માર્કેટયાર્ડ સામે રોડ પરથી આરોપી મનોજભાઈ કાનજીભાઈ ખુંગલાને હુન્ડાઇ કંપનીની ગેટઝ પ્રાઈમ કાર નં. જીજે-૦૧-કેએ-૦૫૮૧માં ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની કાચ તથા પ્લાસ્ટિકની કંપની શીલપેક બોટલો નંગ ૧૩ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર કિં.રૂ.૮૦,૦૦૦/- તથા દારૂની બોટલો નંગ ૧૩ કિં.રૂ.૧૨,૧૫૭/- મળી કુલ રૂ.૯૨,૧૫૭/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!