Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી : ઈંગ્લીશ દારૂની ૧૬ બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : ઈંગ્લીશ દારૂની ૧૬ બોટલો સાથે એક ઝડપાયો

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગઈકાલે સમર્પણ હોસ્પિટલ પાછળ જાહેર રોડ પરથી આરોપી અજીતભાઈ બચુભાઈ બણોધરાને ઈંગ્લીશ દારૂની રોયલ ક્લાસીક વ્હિસ્કીની બોટલો નંગ-૦૫ કિં.રૂ.૧૫૦૦/-, ઈમ્પેક્ટ બ્લ્યુ ક્લાસીક વ્હિસ્કીની બોટલો નંગ-૦૫ કિં.રૂ.૧૫૦૦/- તથા ઈન્ડિયન બ્લ્યુ બ્લેન્ડેડ ગ્રેઈન વ્હિસ્કીની બોટલો નંગ-૦૬ કિં.રૂ.૧૮૦૦/- મળી કુલ રૂ.૪૮૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી દારૂની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!