Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી : આદર્શ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી બિયરનાં ૭૨ ટીન સાથે એક ઝડપાયો

મોરબી : આદર્શ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી બિયરનાં ૭૨ ટીન સાથે એક ઝડપાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૧ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાતમીનાં આધારે મોરબીમાં સરદારબાગ પાછળ આદર્શ સોસાયટીમાં રહેતા દિપકભાઇ કાંતિલાલ મહેતા (ઉ.વ.૫૭)નાં રહેણાંક મકાનમાં દરોડો પાડી ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના ઓરેન્જેબુમ પ્રીમીયમ લેજર બિયર ઓરીજનલ બિયર ટીન નંગ ૭૨ (કિં.રૂ. ૭૨૦૦/-) વેચાણ કરવાના ઇરાદે રાખેલ હોય બિયરનાં ટીન કબ્જે કરી આરોપી દિપકભાઇની અટકાયત કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!