Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : જોન્શનગર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી : જોન્શનગર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીનાં જોન્શનગર શેરી નં. ૮માં રહેણાંક મકાનમાંથી ગેરકાયદે પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાનાં ઈરાદે રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂ ફાઈન દરબારી રેર વ્હિસ્કી ફોર સેલ ઈન મહારાષ્ટ્ર ઓન્લીની કાચની સીલબંધ ૭૫૦ ml ની બોટલ નંગ- ૨૪ (કિં.રૂ.૭૨૦૦/-) તથા રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમીયમ વ્હીસ્કીની કાચની સીલબંધ બોટલો નંગ-૧૮ (કિં.રૂ.૯૩૬૦/-) કુલ બોટલ નંગ-૪૨ (કિં.રૂ.૧૬,૫૬૦/-) નાં મુદ્દામાલ સાથે આરોપી સદામ અનવરભાઈ પાયકને ઝડપી પાડી તેની વિરૂદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!