Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : રંગપર ગામની સીમમાંથી વ્હીસ્કીની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : રંગપર ગામની સીમમાંથી વ્હીસ્કીની બોટલો સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૩ના રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબી તાલુકાના રંગપર ગામમાં સોમનાથ પેટ્રોલપંપ સામે સેજ સિરામીક પાસે સરદારસિંહ ઉર્ફે પ્રવિણસિંહ હડાન્તો ઉર્ફે હરેસિંહ સોઢા (ઉ.વ.૩૨, રહે. બેલા મુળ રહે તા. લખપત જી. કચ્છ) વાળાને એક કાપડના વિમલ લખેલ થેલામાં કિંગ્સ ગોલ્ડ સ્પેશ્યલ વ્હીસ્કીની કંપની શીલપેક બોટલો નંગ ૨૦ (કિં.રૂ.૬૦૦૦/-) નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી વ્હીસ્કીની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!