Saturday, April 20, 2024
HomeGujaratહળવદ : સુસવાવ ગામે બ્રાહ્મણી નદી કાંઠે જુગાર રમતાં બે ઝડપાયા, પાંચ...

હળવદ : સુસવાવ ગામે બ્રાહ્મણી નદી કાંઠે જુગાર રમતાં બે ઝડપાયા, પાંચ ફરાર

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૩નાં રોજ હળવદ પોલીસ ટીમે સુસવાવ ગામે બ્રાહ્મણી નદીના કાંઠે જુગાર રમાતો હોવાની બાતમી આધારે દરોડો કરી સ્થળ પરથી જુગાર રમતા પ્રતાપભાઈ ઘેલુભાઈ ચૌહાણ(ઉં.વ.૪૩) અને વિનુભાઇ બાબુભાઈ રાઠોડ(ઉં.વ.૪૫) રહે બંને સુસવાવ તા. હળવદ વાળાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રૂ.૧૦,૩૦૦/- કબ્જે કરેલ છે. જ્યારે દરોડા દરમ્યાન આરોપી રવજીભાઈ હમીરભાઈ રાઠોડ, બાબુભાઈ મુળજીભાઈ રાઠોડ, જગદીશભાઈ હમીરભાઈ રાઠોડ, જીગાભાઈ ખોડાભાઈ ડાભી અને લાલાભાઈ મગનભાઈ પટેલ (રહે બધા સુસવાવ તા. હળવદ) વાળા નાસી છુટ્યા હતાં હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!