Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : અયોધ્યાપુરી મેઈન રોડ પરથી વોડકાની ત્રણ બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : અયોધ્યાપુરી મેઈન રોડ પરથી વોડકાની ત્રણ બોટલો સાથે એક ઝડપાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર ખ્વાજા પેલેસ પાછળથી આરોપી મુસ્તાક જુસબભાઈ કટીયાને ભારતીય બનાવટની વિદેશી દારૂની મુનવલ્ક ઓરેન્જ વોડકાની ૭૫૦ એમએલની કંપની શીલ પેક બોટલો નંગ ૦૩ કિં.રૂ.૯૦૦/- સાથે ઝડપી પાડી વોડકાની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!