Friday, April 26, 2024
HomeGujaratમોરબી : રંગપર ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : રંગપર ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલો સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૬નાં રોજ મોરબી તાલુકા પોલીસે રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલપંપ સામેથી આરોપી અજીતભાઈ બચુભાઈ બળોધરા (ઉં.વ.૨૯, રહે. કુબેર ટોકીઝ પાસે, મફતીયાપરા, મોરબી) વાળાને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૦૨ કિં.રૂ.૬૦૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!