Tuesday, May 7, 2024
HomeGujaratમાળીયા-હળવદ હાઈવે રોડ પર ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત

માળીયા-હળવદ હાઈવે રોડ પર ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૫નાં રોજ રાત્રે પોણા નવેક વાગ્યાનાં સુમારે માળીયા-હળવદ હાઈવે રોડ પર ટ્રક ટેઈલર નં. જીજે-૧૨-બીટી-૩૮૫૮નાં ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી એસ.ટી.બસ નં. જીજે-૧૮-ઝેડ-૩૧૮૩ સાથે ભટકાડી અકસ્માત સર્જયો હતો જેમાં એસ.ટી.બસમાં નુકસાની પહોંચી હતી. અકસ્માતનાં બનાવ અંગે એસ.ટી બસનાં ડ્રાઈવર ભરતસિંહ સોમાભાઈ ડામોરએ આરોપી ટ્રક ચાલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!