Friday, December 27, 2024
HomeGujaratમોરબી : વાવડી ચોકડી નજીકથી વ્હિસ્કીની બે બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : વાવડી ચોકડી નજીકથી વ્હિસ્કીની બે બોટલો સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૧નાં રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાવડી ચોકડી ગૌશાળા પાસેથી હરેશભાઇ જેઠાભાઇ દેત્રોજા (ઉં.વ.૪૫, રહે. માણેકવાડા તા.જી.મોરબી) વાળાને ભારતીય બનાવટની વીદેશી દારૂ વ્હીસ્કીની બોટલો નંગ ૦૨ (કિ.રૂ.૬૦૦/-) સાથે ઝડપી પાડી વ્હીસ્કીની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!