Thursday, January 30, 2025
HomeNewsMorbiમોરબીમાં પરણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત

મોરબીમાં પરણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત

મોરબીની દફતરી શેરીમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીની દફતરી શેરીમાં રહેતી છાયાબેન પ્રવીણભાઈ મહેતા (ઉ.૨૬)એ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.પરિણીતાના મૃત્યુને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો તો બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!