Friday, March 29, 2024
HomeNewsMorbiમોરબીમાં પાંચ જુગાર રમતા ઝડપાયા

મોરબીમાં પાંચ જુગાર રમતા ઝડપાયા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા પાંચ પતાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાલિકા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કિર્તીભાઈ કોટેચા, ઇકબાલભાઈ ચાનિયા, વજુભા લાખુભા, સીદીક ચાનિયા અને અલ્તાફ મતવાને રોકડ રકમ રૂ.૬૯૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!