Friday, May 10, 2024
HomeGujaratહળવદ પંથકના લૂંટ, ધાડના આરોપીને બાવીસ વર્ષે મોરબી પેરોલ ફર્લો સ્કવોડે ગાંધીધામથી...

હળવદ પંથકના લૂંટ, ધાડના આરોપીને બાવીસ વર્ષે મોરબી પેરોલ ફર્લો સ્કવોડે ગાંધીધામથી દબોચ્યો

હળવદ પંથકમા પેટ્રોલપંપ ઉપર થયેલ લુંટા, ધાડના ગુન્હામાં બાવીસ વર્ષથી પોલીસને હાથ તાળી દઈ ફરાર પરપ્રાંતીય આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમેં ગાંધીધામથી પકડી પાડતી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પંથકમાં પેટ્રોલપમ્પ પર લૂંટના ગુન્હાને અંજામ આપ્યા બાદ આરોપી છેલા બાવીસ વર્ષથી પોલીસથી સંતાઇ નાસતો ફરતો હતો આ આરોપી પ્રેમસિંગ ઉર્ફે તુલસિમ ઉર્ફે તિમચંદ ઉર્ફે રમેશ જોગડાભાઇ મુનીયા (ઉ.વ .૪૮) રહે.નેગડીયા તા.જી જાંબુઆ રાજ્ય મધ્યપ્રદેશવાળા શખ્સને પોલીસે બાતમી આધારે ગાંધીધામ એ.કે.સ્પોર્ટસ ગુડ સ્ટોર તા.ગાંધીધામ જી.ભુજ પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!