Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત ચેકિંગ હાથ ધરાયુ : ફાર્મ હાઉસથી લઈને...

મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત ચેકિંગ હાથ ધરાયુ : ફાર્મ હાઉસથી લઈને તમામ જાહેર સ્થળો પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ

મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત ચેકિંગ હાથ ધરાયુ : ફાર્મ હાઉસથી લઈને તમામ જાહેર સ્થળો પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ

- Advertisement -
- Advertisement -

એસપી એસ આર ઓડેદરા, એલસીબી એસઓજી ટિમો દ્વારા મોરબી માં જુદા જુદા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

મોરબી એસપી એસ આર ઓડેદરા દ્વારા આજે 31 ડિસેમ્બર ના રોજ સઘન પેટ્રોલિંગ ના આદેશ કરવામાં આવ્યા હતા જેમાં મોરબી માળીયા વાંકાનેર ટંકારા હળવદ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગમાં મોરબી એસપી એસ આર ઓડેદરા, એલસીબી પીએસઆઇ એન બી ડાભી,એસઓજી પીઆઈ જે એમ આલ,એ ડીવીઝન પીએસઆઇ વી આર શુક્લ સહિતના પોલીસકર્મીઓની ટિમ મોડી સાંજથી સઘન પેટ્રોલીગ હાથ ધર્યું હતું જેમાં મોરબી માળીયા હળવદ વાંકાનેર મળી કુલ 300 થી વધુ પોલીસ કર્મીઓનોને બંદોબસ્ત આપવામાં આવ્યો હતો જેમાં ડ્રન્ક એન્ડ ડ્રાંઈવની આ ખાસ પહેલમાં તમામ નાના મોટા વાહનોને ચેક કરવામાં આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!