Friday, April 26, 2024
HomeGujaratમોરબીના નવલખી રોડ પર આવેલા શ્રદ્ધા પાર્કમાંથી બાઈકની ચોરી

મોરબીના નવલખી રોડ પર આવેલા શ્રદ્ધા પાર્કમાંથી બાઈકની ચોરી

ચોરીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં નવલખી રોડ પર આવેલ શ્રદ્ધા પાર્કમાં રહેતા મેરામભાઇ વશરામભાઈ મિયાત્રાએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધવી છે કે તેના પુત્રનું મોટર સાઈકલ હીરો સ્પ્લેન્ડર રજી. નં. જીજે-૩૬-એન-૭૫૩૬ કિંમત રૂ.૨૫,૦૦૦/- વાળું તેના ઘર પાસેથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી છે, મોરબી બી ડીવીઝન પોલીસે ચોરીનાં આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!