Sunday, May 5, 2024
HomeGujaratમોરબી પોલીસ દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 52 બુલેટ ડીટેન કરવામા આવ્યા

મોરબી પોલીસ દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 52 બુલેટ ડીટેન કરવામા આવ્યા

મોરબી જિલ્લા પોલીસ દ્વારા વધુ અવાજ કરતા અને મોડીફાઇડ સાયલેન્સર લગાવીને કાન ફાડી નાખે એવા અવાજ કરતા બુલેટ બાઈકસ ઝડપી લેવા માટે ગત તા.૨૮/૦૬ થી સ્પેશિયલ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ૫૨ જેટલા બુલેટ બાઈકસ જપ્ત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી પોલીસની આ કાર્યવાહી થી આવા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે જેને પગલે હાલમાં મોરબીના રસ્તાઓ પર આવા બેફામ અવાજ કરતા બુલેટ ક્યાંય જોવા મળી રહ્યા નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!