Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં પોલીસકર્મી પીએસઆઇ તરીકે પસંદગી 

મોરબીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં પોલીસકર્મી પીએસઆઇ તરીકે પસંદગી 

મોરબીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં પોલીસકર્મી પીએસઆઇ તરીકે પસંદગી
આજે વીભાગ દ્વારા જુદા જુદા જીલ્લાના મોડ ૦૨ માં પાસ થયેલા ૨૯ પોલીસકર્મીઓને પીએસઆઇ તરીકે નિમણુંક આપી હતી મોરબી જિલ્લામાં મોરબી શહેર એ ડિવિઝન બી ડિવિઝન અને હાલ ટંકારા પોલીસ મથકમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા પરેશ મનસુખભાઈ પરમાર પોલીસ વિભાગની ખાતાકીય મોડ ૦૨ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા ત્યારે આજે પરેશ પરમાર ને નર્મદા જીલ્લામાં નીંમણુંક આપવામાં આવતા તેઓના મિત્ર વર્તુળમાં અને પોલીસ બેડામાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!