Friday, March 29, 2024
HomeGujaratમોરબીના એક તલાટીની અને હળવદના ચીફઓફીસરની બદલી : દેવભૂમિ દ્વારકા થી એક...

મોરબીના એક તલાટીની અને હળવદના ચીફઓફીસરની બદલી : દેવભૂમિ દ્વારકા થી એક મહિલા તલાટી અને માંડવીના ચીફઓફીસરને હળવદ મુક્યા

રાજય સરકારે આજે જુદા જુદા વિભાગના કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી હતી માં મોરબીમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતાં હેતલબા ચૌહાણ ને ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે સામે દેવ ભૂમિ દ્વારકામાં તલાટી કમ મંત્રી ફરજ બજાવતાં તોરલબેન રાઠોડને મોરબી જીલ્લામાં મુકવામાં આવ્યા છે.તો બીજી બાજુ મોરબીના હળવદના ચીફઓફીસર સાગર રાડીયાને કચ્છના માંડવી ખાતે બદલી કરવામાં આવી છે અને તેની જગ્યાએ કચ્છ જીલ્લાના માંડવી ચીફઓફીસર તરીકે ફરજ બજાવતા સંજયસિંહ ઝાલાને મુકવામાં આવ્યા છે મોડી સાંજે સરકાર ના ઉચ્ચ કક્ષાએથી કરાયેલા આદેશોમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!