Monday, October 7, 2024
HomeGujaratમોરબી પોલીસ દ્વારા આવતીકાલે લોકદરબારનું આયોજન

મોરબી પોલીસ દ્વારા આવતીકાલે લોકદરબારનું આયોજન

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની અધ્યક્ષતામાં આવતીકાલે તા. ૧૮નાં રોજ સાંજે ૫:૦૦ કલાકે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એક લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકદરબારમાં મોરબી જીલ્લાની આમ જનતાને હાલનાં પ્રવર્તમાન સમયમાં વ્યાજ વટાવને લગતા કોઈ પ્રશ્નો, રજુઆત કે ફરિયાદ હોય તો તેને ધ્યાને લેવામાં આવશે. જેથી અરજદારે આ બાબતે લેખિત અરજી, ફરિયાદ સાથે હાજર રહેવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ બી.પી.સોનારા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!