Friday, April 26, 2024
HomeNewsBirthdayમોરબી એડવાન્સ ડેન્ટલ ક્લીનીકનાં ડૉક્ટર મિલન ઉઘરેજાનો આજે જન્મદિવસ

મોરબી એડવાન્સ ડેન્ટલ ક્લીનીકનાં ડૉક્ટર મિલન ઉઘરેજાનો આજે જન્મદિવસ

મોરબી એડવાન્સ ડેન્ટલ ક્લીનીકનાં ડૉક્ટર મિલન ઉઘરેજાનો આજે જન્મદિવસ છે તેઓએ આજરોજ ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે તેમના મિત્રવર્તુળ, સગાસંબધીઓ દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. ડૉ. મિલન ઉઘરેજાએ કર્નાટકમાં ડેન્ટીસ્ટનો અભ્યાસ કર્યા બાદ ઉદેપુર ખાતે માસ્ટર ડિગ્રી મેળવી છે. તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડૉક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે હાલ તેઓ વર્ષ ૨૦૧૩થી મોરબીમાં એડવાન્સ ડેન્ટલ ક્લીનીક ચલાવી રહ્યા છે. મોરબી મિરર ટીમ પણ તેઓને જીવનમાં પ્રગતિ કરે અને સફળતાનાં શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!