Wednesday, September 18, 2024
HomeGujaratMorbiમોરબી ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવાયો

મોરબી ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવાયો

મોરબી ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૦ મો જન્મદિવસ ઉજવ્યો હતો

- Advertisement -
- Advertisement -

જેમાં સંઘના આગેવાન જિજ્ઞેશ પરમારનો પણ આજે જન્મદિવસ હોવાથ મોરબી ઋષિવંશી સૈનિક સંઘ દ્વારા નવા ઉત્સાહ,નવી ઉર્જા સાથે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું ઋષિવંશી સમાજ સેવા સંઘ સ્થાપક પ્રમુખ હેમરાજભાઈ પાડલીયા,રતિભાઇ સુરાણી મોરબી શહેર જિલ્લા પ્રમુખ મહેશ સુરાણી,મોરબી ગ્રામ્ય પ્રમુખ દિનેશ ચારોલા,ટંકારા ઋષિવંશી સમાજ ગ્રામ્ય પ્રમુખ અરવિંદ શીશાંગીયા ઉપપ્રમુખ અશોક કુંડારીયા ટંકારા શહેર પ્રમુખ મણિલાલ કુંડારીયા તેમજ ઋષિવંશી સમાજ સંઘના કાર્યકરો મુકેશપનારા,અશોકકુંડારિયા,જીગ્નેશપરમાર,નિરવસુરાણી,પ્રશાંતબજાણીયા,જયેશસોલંકી,નિરવસોલંકી,રજનીજાદવ,પિન્ટુભટ્ટી,વિપુલખરચરીયા,કિશોરભાઈવિધાંણી,પ્રતિકસુરાણી,ચિરાગદશાડિયા,સંજયસુરાણી,રવિદશાડિયા,અરવિંદશિંશાગીયા,મનહર સુરાણી સહિતના હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!