Sunday, January 12, 2025
HomeNewsAvsannondh & Besnuમોરબી:દેરાળા નિવાસી અશોકભાઈ દેવનંદભાઈ મહેતાનું દુઃખદ અવસાન/બેસણું

મોરબી:દેરાળા નિવાસી અશોકભાઈ દેવનંદભાઈ મહેતાનું દુઃખદ અવસાન/બેસણું

સ્વ. અશોકભાઈ દેવનંદભાઈ મહેતા (દેરાળા વાળા ) તે સ્વ. જયંતિલાલ દેવનંદભાઈ મહેતાના ભાઈ તથા સ્વ.જયસુખલાલ ગંગારામ જોષી (પંચાસર વાળા) ના જમાઈ તથા હાર્દિકભાઈ, પ્રીતિબેન હરેશકુમાર દવે(માધાપર), ભાવિનીબેન હિરેનકુમાર ત્રિવેદી (જામનગર) ના પિતાશ્રીનું આજે તારીખ 26/2, રવિવારે અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સ્વસુરપક્ષનું બેસણું તારીખ 27/2/2023 ને સોમવારે સાંજે 4:30 થી 5:30 ચા. મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાાતિની વાડી, 10/11 સાવસર પ્લોટ મોરબી મુકામે રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!