Thursday, March 28, 2024
HomeNewsMorbiમોરબીના સનાળા રોડ પરથી અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યો

મોરબીના સનાળા રોડ પરથી અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યો

મોરબીમાં ગત મોડી રાત્રીના મોરબી રાજકોટ હાઇવે પર સનાળા બાયપાસ નજીક આવેલ ઝાયકા હોટલ પાસેથી અજાણ્યા યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પીટલમાં લઈ જવામાં આવતા હાજર ડોકટોરોએ મૃત જાહેર કર્યો હતો જેમાં પી.એમ. રિપોર્ટમાં આ વ્યક્તિનું મોત જેરી પદાર્થ પીવાથી થયું હોવાનું બહાર આવતા મોરબી સીટી એ ડિવિસનના સનાળા વિસ્તારના ઇન્ચાર્જ જમાદાર નારણભાઇ છૈયાએ બનાવની નોંધ કરી મૃતક વ્યક્તિની ઓડખ કરવા અને પરિવારની શોધ ખોળ કરવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!