Monday, May 6, 2024
HomeGujaratમોરબી : જેતપર(મચ્છુ) ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી : જેતપર(મચ્છુ) ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના અને ઈનચાર્જ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં ઈનચાર્જ પીઆઈ જે.એમ.આલનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે.કોઠીયા, એ.એસ.આઇ આર.બી.વ્યાસ સહિતની ટીમે મોરબી તાલુકાના જેતપર(મચ્છુ) ગામે દરોડો કરી જાહેરમાં જુગાર રમતા સોંડાભાઇ ટપુભાઇ હમીરપરા, જયંતીભાઇ વેરશીભાઇ માલણીયાત, જગદીશભાઇ માવજીભાઇ ઢવાણીયા, જેરામભાઇ વલ્લભભાઇ હમીરપરા, હરેશભાઇ કુકાભાઇ દેગામા, દિલીપભાઇ ધરમશીભાઇ માલણીયાત, લખમણભાઇ મોતીભાઇ માથોડીયા એમ કુલ સાત ઈસમોને કુલ રૂ.૧૦,૦૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ મુજબનો ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!