Friday, April 26, 2024
HomeGujaratમોરબી : રોહીદાસપરામાં લાઈટનાં અંજવાળે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી : રોહીદાસપરામાં લાઈટનાં અંજવાળે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

ગઈકાલે તા. ૨૯નાં રોજ મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીના વિસીપરા રોહીદાસપરા મેઈન રોડ પર ચારગોદામ પાછળ જાહેરમાં જુગાર રમતા ઇલીયાસભાઈ અબ્દુલભાઈ કટિયા, કાનાભાઈ રામજીભાઈ મણદરીયા, સુરેશભાઈ રામજીભાઈ મણદરિયા, ખોડાભાઈ જગાભાઈ રાવા, દિનેશભાઈ બાબુભાઈ અઘારીયા અને વિનોદભાઈ હેમુભાઈ ગણેશીયાને રોકડ રકમ રૂ.૭૬૨૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!