Friday, April 26, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં બેલા ગામે કારખાનામાંથી યુવાનની લાશ મળી

મોરબી તાલુકાનાં બેલા ગામે કારખાનામાંથી યુવાનની લાશ મળી

બનાવની મળતી વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૯નાં રોજ મોરબી તાલુકાનાં બેલા ગામે જેતપર રોડ ઉપર ઓમ કોમ્પ્લેક્ષની સામે લીઝા કારખાનાના લેબર કવાર્ટરમાં ગ્રાઉન્ડ ફલોરના સાતમાં લેબર કવાર્ટરમાં રહેતા મુળ રાજાદિલહરા ગામ, જીલ્લો મધ્યપ્રદેશનાં રહેવાસી નિલેશ બાબુલાલ પાઠક (ઉ.વ.૩૮)ની લેબર ક્વાર્ટરમાંથી લાશ મળી આવી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!