Friday, April 26, 2024
HomeNewsMorbiમોરબી SOG દ્વારા સાપરાધ મનુષ્ય વધના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી સુરેન્દ્રનગરથી ઝડપાયો

મોરબી SOG દ્વારા સાપરાધ મનુષ્ય વધના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી સુરેન્દ્રનગરથી ઝડપાયો

મોરબી SOG દ્વારા માળીયા મી. પોલીસ સ્ટેશનના સાપરાધ મનુષ્ય વધના ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતા આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે. ગઈકાલે તા. 24ના રોજ મોરબી SOG ને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી પરબજીતસીગ ઉર્ફે તારાસીંગ જાટ (ઉ.વ. 30, ધંધો હોટલ રહે. બુર્જ પુલ્લા, જી. તરનતાર, રાજ્ય પંજાબ)ને સુરેન્દ્રનગર જીલ્લાના, સાયલા તાલુકાના, ડોળીયા બાઉન્ડ્રી નજીક, જુગરાજ પંજાબી હોટલ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. SOGએ આરોપીને માળીયા મીયાણા પોલીસ સ્ટેશનને સોપીને ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!