Friday, December 27, 2024
HomeNewsMorbiમોરબી એસ.ઓ.જી.ટીમ દ્વારા જીલ્લામાંથી PIT NDPS અધિનિયમ-1988 કલમ 3 હેઠળ બે...

મોરબી એસ.ઓ.જી.ટીમ દ્વારા જીલ્લામાંથી PIT NDPS અધિનિયમ-1988 કલમ 3 હેઠળ બે ઇસમોને ડીટેઇન કરી અમદાવાદ તથા વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા

મોરબી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા મોરબી જિલ્લાના બે શખ્સો સામે PIT NDPS અધિનિયમ-1988ની કલમ 3 હેઠળ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

આથી, દિલીપભાઇ ઉર્ફે મહારાજ લાભશંકર જોષી (રહે. જુના દેવાળીયા, તા.હળવદ) તથા પપ્પુભાઇ ઉર્ફે હરીરામ ભાખરારામ બિશ્નોઇ (રહે. બલવાણા, તા. સાચોર, જી. જાલોર (રાજસ્થાન), હાલ રહે. ગાળા ગામના પાટીયા પાસે, જામ્બાણી બીકાનેર હોટલ, માળીયા હાઇવે)ને અમદાવાદમાં સાબરમતી મધ્યસ્થ જેલ તથા વડોદરા જેલના વોરંટ પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગાંધીનગર તરફથી ઇસ્યુ થયો હતો. આ વોરંટ આધારે બન્ને ઇસમોને કોવીડ-19 રીપોર્ટ કરાવી નેગેટીવ આવતા બન્ને ઇસમોને વોરંટ અન્વયે ડીટેઇન કરી ધોરણસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરેલ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!