Monday, December 23, 2024
HomeGujaratMorbiમોરબી માં છ પીએસઆઇ ની આંતરિક બદલીઓ કરતા જીલ્લા પોલીસ વડા

મોરબી માં છ પીએસઆઇ ની આંતરિક બદલીઓ કરતા જીલ્લા પોલીસ વડા

મોરબી એસપી એસ.આર.ઓડેદરા દ્વારા મોડી સાંજે પીએસઆઇ ની બદલીઓના આદેશ કરાયા છે જેમાં મોરબી જીલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા છ પીએસઆઇ ની આંતરિક બદલીઓ કરાઈ છે આ બદલીમાં એ ડીવીઝન પીએસઆઇ એન બી ચુડાસમાં ની માળીયા,માળીયા પીએસઆઇ એન બી ડાભીને મોરબી એલસીબી પેરોલ ફર્લો પીએસઆઇ, તાલુકામાં રહેલા પીએસઆઇ જેઠવાને એ ડીવીઝન પીએસઆઇ, એમઓબી પીએસઆઇ કે.એચ.રાવલની વાંકાનેર તાલુકા,એ ડીવીઝન ના એન.એચ.શુક્લા ને એમઓબી અને વાંકાનેર તાલુકાના પીએસઆઇ એલ.એન.વાઢીયાને મોરબી સીટી બી ડીવીઝન પોલીસમથકમાં બદલી કરી નિમણુંક આપીછે ત્યારે ટુક સમયમાં લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલીઓનો દોર પણ ચાલુ થશે જો કે એ પહેલાં જ અધિકારી ઓમાં ફેરફાર થઈ કરવામાં આવ્યા છે ત્યારે આગામી સમયમાં પોલીસકર્મીઓની પણ બદલીનો ગંજીપો ચપાય તેવી પોલીસબેડાંના સુ માહિતગાર સ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!