Saturday, April 20, 2024
HomeGujaratમોરબી એસપી દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઇ ની બદલી

મોરબી એસપી દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઇ ની બદલી

મોરબી એસપી સુબોધ ઓડેદરાએ આજે મોરબી જીલ્લા ના પોલીસમથકોમાં ફરજ બજાવતાં જુદા જુદા ત્રણ પીએસઆઇ ની બદલીઓ કરી છે જેમાં મોરબી તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવતાં પીએસઆઈ એ એ જાડેજા ને બી ડિવિઝન ડી સ્ટાફ પીએસઆઇ તરીકે, મોરબી બી ડિવિઝન પોલીસમથકમાં ફરજ બજાવતાં પીએસઆઇ આર બી ટાપરીયાને એ ડિવિઝન પોલીસમથક એટેચ રીડર શાખા માં અને મોરબી એલાઈબી પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં વિપુલ કોઠીયાને મોરબી તાલુકા પોલીસમથકમાં બદલી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!