Monday, June 27, 2022
HomeGujaratમોરબી : પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાએ પરિવાર સાથે મતદાન કર્યું

મોરબી : પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાએ પરિવાર સાથે મતદાન કર્યું

આજે સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માટે મતદાન શરુ થઇ ગયું છે ત્યારે મોરબી ખાતે અગ્રણીઓ વહેલી સવારે મતદાન કરી રહ્યા છે જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાએ મતદાન કર્યું હતું. જયંતીભાઈ કવાડિયાએ પરિવાર સાથે નવા બસ સ્ટેન્ડ સામે શિશુ મંદિર શાળા ખાતે મતદાન કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!