Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના લાલપર નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકસવાર આધેડનું મોત

મોરબીના લાલપર નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકસવાર આધેડનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ પર રહેતા વિજયસિંહ ધર્મેન્દ્રસિંહ પરમારએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા બાઈક નં. જીજે-૦૩-ઇકે-૨૦૨૮ લઈને જતા હોય ત્યારે લાલપર ગામ નજીક ટ્રક ટ્રેઇલર નં. આરજે-૧૯-જીજી-૨૮૩૩ ના ચાલકે અકસ્માત સર્જતા બાઈકસવાર ધર્મેન્દ્રસિંહ પરમારને ગંભીર ઈજા થતા તેમનું મોત થયું હતું અને અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી છૂટયો હતો. તાલુકા પોલીસે અકસ્માતનાં બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!