Friday, April 26, 2024
HomeGujaratમોરબીની વિદ્યાર્થીની BHMSમાં સમગ્ર સોરાષ્ટ્રની યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે

મોરબીની વિદ્યાર્થીની BHMSમાં સમગ્ર સોરાષ્ટ્રની યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે

મોરબીની વિદ્યાર્થીની ધારા ગઢીયાએ સમગ્ર યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે સ્થાન મેળવી ઉતીર્ણ થઈને મોરબી જિલ્લાનું તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -
- Advertisement -

જુના ઘાટીલા ગામના વતની અને હાલ મોરબી રહેતા જીતેન્દ્રભાઈ ગઢિયાની પુત્રી ધારાબેન ગઢિયા બી.જી.ગારૈયા હોમિયોપેથીક મેડિકલ કોલેજ & હોસ્પીટલમાં અભ્યાસ કરી BHMSમાં સેમેસ્ટર 3માં સૌરાષ્ટ્રની સમગ્ર યુનિવર્સિટીમાં ત્રીજા નંબરનું સ્થાન મેળવી પાસ થયેલ છે. તે બદલ પિતા જીતેન્દ્રભાઈ ગઢિયા તથા માતા ભાવનાબેન ગઢિયા તથા બી.જી.ગરૈયા મેડીકલ કોલેજ તરફથી ધારાને અંભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!