Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં એપાર્ટમેન્ટની ધાબા પર જુગાર રમતાં ત્રણ ઝડપાયા

મોરબીમાં એપાર્ટમેન્ટની ધાબા પર જુગાર રમતાં ત્રણ ઝડપાયા

મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન આજરોજ ધરતી ટાવરનાં ધાબા પર અમુક ઈસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઈડ કરી ધાબા પર જુગાર રમતા ભીખાભાઈ બાબુલાલ પટેલ, મહેશભાઈ રમણલાલ પટેલ, રણજીતસિંહ લાખાજી વાઘેલાને રોકડા રૂ. ૧૭૧૦૦/- સાથે ઝડપી પાડી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીઆઈ બી. પી. સોનારા, પીએસઆઈ એસ. એમ. રાણા, પો.હેડ.કોન્સ. કિશોરભાઈ મિયાત્રા, રામભાઈ મંઢ, સંજયભાઈ બાલાસરા, પો.કોન્સ. ચકુભાઈ કરોતરા, આશીફભાઈ રાઉમા, સમરતસિંહ ઝાલા, ભરતભાઈ હુંબલ સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!