Sunday, January 5, 2025
HomeGujaratમોરબીની સમર્પણ હોસ્પિટલ નજીકથી પસાર થતા બાઈકચાલકને ઓવરટેક કરી લમધાર્યો: ફરિયાદ નોંધાઈ

મોરબીની સમર્પણ હોસ્પિટલ નજીકથી પસાર થતા બાઈકચાલકને ઓવરટેક કરી લમધાર્યો: ફરિયાદ નોંધાઈ

મોરબીની સમર્પણ હોસ્પીટલ નજીકથી બાઈક લઈ પસાર થઇ રહેલા જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયા (ઉ.વ.૨૫) ની બાઇકને ઓવરટેક કરી આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પ્રેમજીભાઈ ગોરાભાઈ પરમારે બેફામ વાણી વિલાસ અચર્યા હતો આથી જયેશભાઈએ ગાળો બોલવાની ના પડતા તેને માર મારી બાઇકમાં પણ તોડફોડ કરાયાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!